આઝાદી બાદ જમીન સુધારણા ક્ષેત્રે લેવામાં આવેલા પગલાઓની ચર્ચા કરો.
પ્રશ્ન: આઝાદી બાદ જમીન સુધારણા ક્ષેત્રે લેવામાં આવેલા પગલાઓની ચર્ચા કરો. (GS-1) Question: Discuss step taken in field of land reform after independence. (GS-1) જવાબ: જમીનનું અર્થઉપાર્જનના સાધન તરીકે સમાન વિતરણ, માલિકીપણું, વેચાણ, વારસાગત હસ્તાંતરણ વગેરે નિયમન કરવાની પ્રક્રિયાને જમીન સુધારણા કહે છે. આઝાદી બાદ ભારતમાં જમીન સુધારણાની જરૂરિયાત ઉપરોક્ત પરિબળોને ધ્યાનમાં લેતા જમીન સુધારણાને સામાજિક-આર્થિક … Read more