સંઘવાદ એ ભારતના બંધારણનો મૂળભૂત ઢાંચાનો ભાગ છે. ભારતમાં સંઘવાદ વિરુદ્ધના પડકારોની ચર્ચા કરો. તેના ઉકેલ સૂચવો.
પ્રશ્ન: સંઘવાદ એ ભારતના બંધારણનો મૂળભૂત ઢાંચાનો ભાગ છે. ભારતમાં સંઘવાદ વિરુદ્ધના પડકારોની ચર્ચા કરો. તેના ઉકેલ સૂચવો. Question: Federalism is basic structure of constitution. Discuss challenge against it. Give solutions. (GS-2) જવાબ: ભારતના બંધારણમાં અનુચ્છેદ-1 માં ભારતનો ઉલ્લેખ રાજ્યોના બનેલા સંઘ તરીકે કરવામાં આવ્યો છે. પરંતુ ભારતના બંધારણની અનેક જોગવાઇઓ જેવી કે બંધારણનું લેખીત … Read more