ભારતના બંધારણ ઉપર વારંવાર આરોપ લગાવવામાં આવે છે કે તે ઉધાર લેવામાં આવેલું બંધારણ છે. ભારતીય બંધારણને અનન્ય બનાવતા પાસાઓની ચર્ચા કરો
પ્રશ્ન: ભારતના બંધારણ ઉપર વારંવાર આરોપ લગાવવામાં આવે છે કે તે ઉધાર લેવામાં આવેલું બંધારણ છે. ભારતીય બંધારણને અનન્ય બનાવતા પાસાઓની ચર્ચા કરો. (GS-2) Question: Indian Constitution criticized as borrowed constitution. Discuss unique features of Indian constitution. (GS-2) જવાબ: ભારતીય બંધારણના પિતામહ ગણાતા બાબાસાહેબ આંબેડકર દ્વારા બંધારણ સભામાં આ બાબત ગર્વ પૂર્વક કહેવામાં આવી હતી કે … Read more